ધરતીકંપ / દેશમાં ફરીવાર ભૂકંપથી આ રાજ્યની ધરા ધ્રુજી ઉઠી, 3.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

earthquake tremors in uttarkashi uttarakhand 3 1 magnitude

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારએ રાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ