કંપન / ગીર-સોમનાથના ઉના નજીક 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સ્થાનિકોમાં ફફડાટ

Earthquake shakes una gujarat

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ધરતીકંપની ઘટનાઓ છાશવારે બની રહી છે. 2 દિવસ પહેલા કચ્છમાં અને આજે ગીર સોમનાથમાં ધરતીકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ