ધરતીકંપ / જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ભયભીત લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા

Earthquake shakes Jamnagar, Gujarat

જામનગરમાં 4.3ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડ્યા, સાંજે 7:13 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ