રાજધાની / દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 4.2 મપાઈ 

Earthquake shakes Delhi-NCR, magnitude 4.2 on Richter scale

કાલે રાત્રે 11.45 વાગ્યે દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, દિલ્હીના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, NCRમાં આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. હાલમાં જો કે કોઈ નુકસાનના સમાચાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ