અમદાવાદ / પોશ વિસ્તારમાં ભયજનક ઈમારતમાં રહેતા લોકોમાં ભૂકંપથી ડરનો માહોલ, છતા AMC દ્વારા સર્વે ન કરાયો

અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલી ઈમારતોની હાલત ખરાબ જોવા મળી રહી છે. 1985માં થયેલા બાંધકામ હાલમાં ભયજનક હાલતમાં જોવા મળે છે. ભયજનક ઈમારતમાં રહેતા લોકોમાં ભૂકંપથી ડરનો માહોલ જોવા મળ્યો છે. અત્યાર સુધી આ વિસ્તારમાં AMC દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા ભૂકંપને લઈને સર્વે કરાયો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોર્પોરેશનના દાવા સામે સવાલ થયા છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ