ધરતીકંપ / ગુજરાતના આ શહેરોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઇ

earthquake saurashtra three city

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. ત્યારે બીજી તરફ આજરોજ વહેલી સવારે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 4.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x