ધરતીકંપ / 5.1ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠ્યું જમ્મુ-કાશ્મીર, સ્થાનિકોના જીવ પડીકે બંધાયા

earthquake of magnitude 5.1 on richter scale in jammu kashmir

જમ્મુ કાશ્મીરમાં સોમવારે સાંજે 5.1 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસમોલોજી અનુસાર સોમવારે સાંજે 7.32 વાગ્યે કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને રામબાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ