કચ્છ / ભચાઉમાં 4.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Earthquake of magnitude 4.2 hits Bhachau kutch Gujarat

કચ્છની ધરા ફરી ધ્રૂજતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ