ધરતીકંપ / હિમાચલ પ્રદેશમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2ની મપાઈ

earthquake-of-magnitude-3-2-occurred-epicenter-at-bilaspur

હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકા આવ્યા હતા, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 મપાઈ હતી, આ આંચકાનું એપિસેન્ટર બિલાસપુર નજીક બતાવાઈ રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ