Earthquake / વહેલી સવારે ફરીથી ધ્રૂજી દિલ્હીની ધરતી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.3 જોવા મળી

earthquake of magnitude 2.3 on the richter-scale hit nangloi in delhi today

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર દિલ્હીમાં ભૂકંપના ઝટકા શુક્રવારે વહેલી સવારે 5.02 મિનિટે આવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.3 ની માપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ભૂકંપના અનેક ઝટકા આવી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ