ધરતીકંપ / પૂર્વી લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયાં, રિકટર સ્કેલ પર 5.1ની તીવ્રતા નોંધાઇ

Earthquake of 5.4 magnitude rocks ladakh leh

પૂર્વી લેહમાં મંગળવારે સવારે 5.14 કલાકની આસપાસ 5.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેંટર ફોર સીસ્મોલૉજી મુજબ ભૂકંપનું કેન્દ્ બિંદુ પૂર્વી લેહથી 174 કિલોમીટર દૂર હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ