ભૂકંપ / દક્ષિણ ગુજરાતની ધરાધ્રૂજીઃ સુરત અને ભરૂચમાં 4.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ

earthquake of 4.3 magnitude hits gujarats Surat Bharuch

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂચમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ