ભૂકંપ / ભચાઉમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ, કોઇ જાનહાનિ નહીં

earthquake of 4.1 magnitude hits gujarats kutch

કચ્છના લોકો 2001માં ભૂકંપના કારણે બનેલી હોનારતની ઘટનાને હજી આટલા વર્ષે પણ ભૂલી શક્યા નથી ત્યારે આજે સવારે ફરી એકવાર 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાને પગલે ભચાઉના લોકોના શ્વાસ અધ્ધર થયાં હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ