ગુજરાત / કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, એપી સેન્ટર રાપરથી 27 કિલોમીટર દૂર

Earthquake of 3.6 magnitude shakes parts of kutch

ગુજરાતમાં ભૂંકપના આંચકાઓનો સિલસિલો જામી પડ્યો છે ત્યારે આજરોજ ફરીવાર કચ્છમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 ની માપવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ