ગુજરાત / કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, એપી સેન્ટર 2001ના વર્ષમાં જે ભૂકંપનું હતું તે જ

Earthquake of 3.5 magnitude shakes parts of kutch

રાજ્યમાં ફરી એક વખત ભૂંકપના આંચકાઓનો સિલસિલો જામી પડ્યો છે ત્યારે આજરોજ ફરીવાર કચ્છમાં ભૂંકપનો તેજ આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 ની માપવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ