નવસારી / વાસંદાના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયાં, કેન્દ્રબિંદુ લાખાવાડી ગામમાં નોંધાયું

Earthquake near navsari district vansada taluka villagers

નવસારીના વાસંદા તાલુકાના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. આજે વહેલી સવારે વાંસદા પાસે લાખાવાડી ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ