Wednesday, November 20, 2019

ગુજરાત / જામનગર-કાલાવાડમાં ફરી ભૂકંપના આંચકા, ગ્રામ્ય પંથકમાં દોડધામ મચી, ડરનો માહોલ ફેલાયો

Earthquake magnitude 3.2 in Jamnagar Kalawad

જામનગરમાં છેલ્લા થોડા સમયથી ભૂંકપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. થોડા દિવસ અગાઉ ઉપરાઉપરી 3.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ત્યારે શુક્રવારે મોડી રાત્રે ફરી 3.2ની તીવ્રતાના આંચકા આવતા દોડધામ મચી ગઇ હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ