ધરતી ધણધણી / રાજસ્થાનનાં જયપુરમાં ભૂકંપનાં આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ તીવ્રતા

earthquake in rajasthan jaipur magnitude 3.8 noted here are the details

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે શુક્રવારે સવારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ