ધ્રુજી ધરતી / નેપાળની રાજધાનીમાં ભૂકંપ, 4.3 રિક્ટર સ્કેલની તીવ્રતા નોંધાઈ, આવી સ્થિતિમાં સૌથી પહેલા શું કરવું? જાણો

earthquake in nepal kathmandu what to do first learn in gujarati news

નેપાલની રાજધાની કાઠમંડુમાં રવિવારે સવારે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 166 કિમી ઉત્તરપૂર્વમાં હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ