કતરા / જમ્મુ કાશ્મીરમાં ધ્રુજી ઉઠી ધરતી, મોડી રાત્રે આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 3.9 નોંધાઈ તીવ્રતા

earthquake in jammu kashmir notes 3.9 magnitude on richter scale

જમ્મુ કાશ્મીરનાં કતરામાં સોમવારે મોડી રાત્રે ધરતી કંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 જેટલી નોંધાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ