ધ્રુજી ધરતી / જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ભૂકંપનાં આંચકા, આ વખતે રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા

earthquake in jammu and kashmir magnitude of 3.2 on richter scale

કાશ્મીરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આજે સવારે 5.43 વાગ્યે પહેલગામથી 15 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ