ધણધણી ધરતી / મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.5 ની તીવ્રતા

earthquake in indore magnitude of 3.5 on richter scale

આજકાલ દેશમાં ધરતીકંપની ઘટનાઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતા નોંધાઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ