ધરતીકંપ / દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા નોંધાઇ

earthquake in delhi ncr jammu kashmir

દિલ્હી- NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે, સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.3 ની નજીક માપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ