ધરતી કંપ / આસામમાં ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી ધરતી, તેજપૂરથી 35 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ  

earthquake in assam 35 km west south west of tezpur 3.7 magnitude

આસામમાં દિવાળીના દિવસે સવારે 10.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના તેજપુરથી 35 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ