ધરતીકંપ / દિલ્હી-UP-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી, નેપાળમાં 4 બાળકો સહિત 6નાં મોત

Earthquake in 7 states of India including Delhi-UP

ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ