ધરતીકંપ / કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, દુધઈથી 8 કિમી દૂર કેન્દ્રબિંદુ, કોઇ નુકસાનીના સમાચાર નહીં

Earthquake Hits Gujarats Kutch With 3.4 Magnitude

ગુજરાતના કચ્છ-ભૂજ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પ્રદેશને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે(18 માર્ચ 2022) ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ