ધરતીકંપ / BREAKING: કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ તીવ્રતા

Earthquake Hits Gujarats Kutch With 2.8 Magnitude

ગુજરાતના કચ્છ-ભૂજ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પ્રદેશને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે(21 જૂન 2022) ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ