ધરતીકંપ / બનાસકાંઠાની ધરા ધ્રુજી, વહેલી સવારે વાવમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

earthquake hits banaskantha vav

શું રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે ત્યારે સવાલ એ થાય છે કે શું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વચ્ચે કોઇ આડકતરો સંબંધ ખરો કે નહીં. હાલ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. આજરોજ બનાસકાંઠાના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ