ધરતીકંપ / કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 4 આંચકા અનુભવાયાં

earthquake hit in kutch gujarat

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. રાજ્યમાં હાલ 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે કચ્છમાં જોવા મળ્યો છે. ત્યારે કચ્છમાં હાલ બે દિવસથી સતત ધરતી ધ્રુજી રહી છે. સતત બે દિવસથી ભુંકપના આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગઇકાલે મોડી રાતથી આજે સવાર સુધીમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ