ચિંતા / ભૂકંપની ફોલ્ટ લાઇન ફરી સક્રિય? કચ્છ નહીં પરંતુ આ જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં 11 વખત આવ્યા આંચકા

Earthquake felt in jamnagar

ગુજરાતમાં ભૂકંપનું નામ પડે એટલે તરત જ કચ્છ યાદ આવે. 2001ની 26 જાન્યુઆરીએ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આવેલ ભૂકંપને પગલે જાન-માલનું ખૂબ જ નુકસાન થયું. મોટી સંખ્યામાં લોકોના મોત થયાં. કચ્છમાં સૌથી વધુ નુકસાન થયું કારણ કે તે ભૂકંપનું એપી સેન્ટર હતું ત્યારે હવે છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે જેમાં કચ્છ બાદ હવે જામનગરનું નામ આવી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ