ધ્રુજારી / ફરીવાર ભૂકંપથી ધ્રુજી મીતીયાળા પંથકની ધરા: ખાંભા સહિત ગીરના ગામડાઓ સુધી 3.4ની તીવ્રતાનો આંચકો આવતા ફફડાટ

Earthquake again in Savarkundla of Amreli district

છેલ્લા ઘણાં સમયથી અમરેલીના ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પણ 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ