ગૌરવ / ધરતીથી 1 લાખ ફૂટની ઉંચાઈએ સ્પેસ સ્ટેશનમાં જોવા મળી ભારતની શાન, તિરંગાની તસવીરો જોઈને ગર્વ થશે

earth than 1 million feet height at hoist tricolor space station also seen indian glory

સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ વખતે પૃથ્વીથી આશરે 30 કિલોમીટર ઉપર તિરંગો શાનથી લહેરાવવામાં આવ્યો. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીમાં નાસાના વૈજ્ઞાનિકોએ પણ તિરંગા ઝંડાને લહેરાવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ