VTV વિશેષ / પૃથ્વીને તાવ ચડ્યો છે! આ દાયકો 11,500 વર્ષનો સૌથી ગરમ; જાણો ચોંકાવનારા ખુલાસા

Earth just had its warmest decade in 11500 years scientists uncover shocking revelations

અમેરિકાની બે એજન્સીએ બુધવારે માહિતી આપતા જણાવ્યું હતું કે આ દાયકો ઇતિહાસનો સૌથી ગરમ 10 વર્ષ રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ માનવ સર્જિત જળ વાયુ પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી.

બ્રેકિંગ ન્યૂઝ