અર્થ આવર ડે / VIDEO: રાષ્ટ્રપતિ ભવનથી લઈને BMC ઑફિસની લાઇટો કરાઇ બંધ, ભારત સહિત આખા વિશ્વમાં છવાયું અંધારું, જુઓ શું છે કારણ

earth hour 2022 around the world switch off lights in support of nature

આજે આખા વિશ્વમાં અર્થ આવર ડે મનાવવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ અને ગ્રહના સમર્થનમાં વિશ્વભરમાં નાગરિકો એક કલાક માટે વીજળીના વપરાશને બંધ કરી દે છે. આ દરમ્યાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ શનિવાર અર્થ આવર 2022 મનાવવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ