બિઝનેસ / લાખોની કમાણી કરવા ફક્ત 5 હજાર રૂપિયાથી શરૂ કરો આ ખાસ બિઝનેસ, સરકાર પણ કરી રહી છે મદદ

earn money with kulhad making business know about this

શું તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તમે એકસ્ટ્રા કમાણી માટે આ રસ્તો અપનાવી શકો છો. ભારતમાં એક મોટો વર્ગ ચાનો શોખીન છે. રેલ્વે સ્ટેશનો, બસ ડેપો અને હવાઈ અડ્ડાઓ પર કુલ્હડની ચા ડિમાન્ડમાં રહે છે. એવામાં તમે કુલ્હડ બનાવવાનો ધંધો શરૂ કરી શકો છો. તેમાં સરકાર પણ તમને મદદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ