સુવિધા / કોરોના વેક્સીન લગાવતી વખતે આ એક કામ યાદથી કરી લેશો તો સરકાર ઘરે બેઠા આપશે 5000 રૂપિયા, ફટાફટ જાણી લો

earn money by Share your vaccination picture with an interesting tagline and get 5k rupees cash

Covid 19થી બચવા માટે ભારતમાં 1 માર્ચ 2021થી શરૂ કરવામાં આવેલી વેક્સીનેશન ડ્રાઈવ બાદ લોકો વેક્સીન લગાવીને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. હવે ભારત સરકાર આ ફોટો શેર કરનારાઓને 5000 રૂપિયા આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ