ઓફર / 31 જુલાઈ છેલ્લી તક : માલામાલ સ્કીમનો લાભ લો અને ઘરે બેઠા જીતો 2 કરોડ, જાણો સમગ્ર પ્રોસેસ

earn 2 crore rupees from petrol pump check process details here

ઈન્ડિયન ઓઈલ (Indian Oil) ના રિટેલ આઉટલેટ્સ પર એક ખાસ ઓફર ચાલી રહી છે જેમાં તમે ડીઝલ ભરાવીને 2 લાખ રૂપિયા સુધીની રકમ જીતી શકો છો. આ ઓફર 31 જુલાઈ સુધી માન્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ