સંકેત / હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં

Early Signs of a Heart Attack

હાલમાં જ બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકને કારણે 40 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. માત્ર 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવો ખૂબ જ ગંભીર મુદ્દો છે. ચાલો જાણીએ હાર્ટ એટેક આવવાના કેટલાક સંકેતો.

બ્રેકિંગ ન્યૂઝ