Video / અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં રિવરફ્રન્ટ પર કસરત કરતા જોવા મળ્યા અમદાવાદીઓ

રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જેની અસર અમદાવાદમાં પણ દેખાઈ હતી. અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડી જોવા મળી હતી. જો કે ફૂલગુલાબી ઠંડીની અમદાવાદીઓએ મજા માણી હતી. શિયાળાની વહેલી સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદીઓ કસરત કરતા જોવા મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ