ગૂડ ન્યૂઝ / દિવાળીની ભેટ, બેંક કર્મચારીઓને મળશે એક મહિનાની બોનસ

Early Diwali for bank employees: Banks to pay one month advance salary to staff this month

ઇન્ડિયન બેંક અસોસિએશન (IBA) એ તમામ સરકારી બેંકોને કહ્યું છે કે એ જલ્દી બેંક કર્મચારીઓ અને અધિકારીઓને એક મહિનાની એડવાન્સ એરિયર આપે. દિવાળી પર લોકોના ખિસ્સા ભરેલા રહે એના માટે ઘણા નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ