કૌભાંડ / વલસાડમાં આવક વેરાની ટીમને બગાસું ખાતા પતાસું મળ્યું, ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી નિકળી ચોંકાવનારી વસ્તુ

e-way bills scam income tax team checking Alcohol smuggled Valsad

રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાંથી વિદેશી દારૂ ઝડપાવવાનો સીલસીલો ક્યારેય અટકતો નથી. જિલ્લા પોલીસની સતર્કતાથી અવારનવાર લાખો  રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે. જોકે આ વખતે રાજ્ય આવકવેરા વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું છે. રૂટિન ચેકીંગ કરી રહેલ રાજ્ય આવક વિભાગની ટીમને હાથે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. જોકે આ વખતે બુટલેગરો એ જે મોડ્સ ઓપરેન્ડી વાપરી છે તે જાણીને ખુદ વલસાડ પોલીસ પણ ચોંકી ઉઠી છે. જાણો કઈ રીતે ઝડપાયો છે 33 લાખનો વિદેશી દારૂનો મુદ્દમાલ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ