ખુશખબર / જલ્દી કરો! ગાડી ખરીદવા માટે સરકાર આપી રહી છે 3 લાખ સુધીની સબસિડી, ફટાફટ જાણી લો ડિટેઈલ્સ

e vehicle policy goa cm launches electricity mobility promotion policy to promote e vehicle usage see details

જો તમે પણ ગાડી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ તમારા માટે ખુશખબર છે. સરકાર કાર ખરીદવા માટે 3 લાખની સબસિડી આપી રહી છે. ઈલેક્ટ્રીક ગાડીને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી પોલિસી શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ