ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ડિજીટલ સ્ટેમ્પીંગ / ઈ-સ્ટેમ્પને લઈને રાજ્ય સરકારનો નિર્ણય, 1 ઓક્ટોબરથી કરાશે અમલ

E-stamping system launched Gujarat government

રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પીંગનો ઉપયોગ શરૂ થશે. રાજ્ય સરકારે ડિજીટલ સ્ટેમ્પીંગ માટે નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી નોન જ્યુડિશિયલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરમાં પડતી મુશ્કેલી દૂર થશે. 1 ઓક્ટોબરથી નોન જ્યુડિશિયલ ફિઝીકલ સ્ટેમ્પનો ઉપયોગ બંધ થશે. નાગરિકોએ ડિજીટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે. નોટરીની કચેરીમાં ઈ-સ્ટેમ્પની સુવિધા શરૂ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ