કાયદો વ્યવસ્થા / અમદાવાદમાં પોલીસકર્મી પણ ભરી રહ્યા છે દંડ, તમારી કોઈપણ ઓળખાણ ચાલશે નહીં

E-memo campaign by traffic police in Ahmedabad

ટ્રાફિક પોલીસે પોલીસકર્મીઓ સામે જ દંડનીય કાર્યવાહી કરીને માત્ર 7 દિવસમાં 57 હજારથી વધુ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, સાત દિવસમાં ટ્રાફિક પોલીસે કુલ 77 કેસ કર્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ