તમારા કામનું / PM Kisan Yojana પર આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે 11માં હપ્તાના પૈસા

e kyc is mandatory for 11th installment pm kisan yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને અત્યાર સુધી 10 હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ