સ્પષ્ટતા / અમદાવાદની ઈન્ટરનેશલ સ્કૂલમાં ઈ-સિગારેટ અને ડ્રગ્સ મળવાની વાત ખોટી નીકળી, DEOની તપાસમાં ખુલાસો

E-cigarettes and drugs found in international school in Ahmedabad turned out to be false, DEO investigation revealed

અમદાવાદની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીની બેગમાંથી ડ્રગ્સ, ઈ-સિગારેટ અને રોકડ રકમ મળી આવી હોવાના સમાચારો વહેતા થતાં DEOની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં ડ્રગ્સ, ઈ-સિગારેટની વાત ખોટી સાબિત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ