બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

12:00 વાગ્યા સુધીમાં

24 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં EVMમાં એરર, 20 મિનિટથી મતદાન રોકાયું

ધરપકડ / ઈ-સિગારેટ પીનારા સુધરી જજો! અમદાવાદમાં SOGને મળી મોટી સફળતા, 2 દુકાનેથી પ્રતિબંધિત વસ્તુઓ કરી જપ્ત

E Cigarette smokers Big success for SOG in Ahmedabad

શહેરમાં હુકકબાર પર પોલીસના નિયંત્રણો વધવા લાગતાં હવે યુવાનો ઇ-સિગરેટન રવાડે ચડયા છે. જેને લઈને એસઓજીએ ચાંદખેડાની એક દુકાનમાંથી ઇ સિગારેટની પ્રતિબધિત વસ્તુઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ