લાલ 'નિ'શાન

શાનદાર / ગુજરાતના યુવકે બનાવી અનોખી બાઈક, દંડ માટે ટ્રાફિક પોલીસ નહીં રોકી શકે

e bike made from trash navsari gujarat helmet and petrol diesel

આપણા દેશમાં ટેલેન્ટનો કોઈ તોટો નથી. કેટલાક કૌશલ્યસમૃદ્ધ યુવાઓ પ્રોત્સાહનના અભાવે ક્યાંક ખૂણામાં ધકેલાઈ જતા હોય છે તો કેટલાક યુવાઓ તકને પારખીને પોતાના કૌશલ્યને દુનિયા સામે રજૂ કરી દેતા હોય છે. આજે વાત  કરવી છે નવસારીના એક એવા યુવાનની, જેણે આજે પ્રદુષણની ચિંતાઓ વચ્ચે અને લાઈસન્સ, પીયુસીની પળોજળ વચ્ચે  એક એવું વ્હીકલ બનાવ્યું છે જેને લઈને નીકળો તો તમને કોઈ રોકી નહી શકે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ