હેલ્થ કેર / વાત-વાતમાં આવે છે ગુસ્સો? સાચવજો, હોઇ શકે છે ડિપ્રેશનની આ બીમારી, જાણી લો લક્ષણ

dysthymic disorder symptoms causes prevention treatment

Dysthymic Disorder: ડિસ્થીમિયા એક પ્રકારનો મૂડ ડિસઓર્ડર છે. આ એક પ્રકારનું હળવું ડિપ્રેશન છે અને ડિપ્રેસિવ ડિસઓર્ડરની જેમ, તે પણ કોઈ ગંભીર લક્ષણો દર્શાવતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ