ગાંધીનગર / DySP જે. એમ. ભરવાડને ગૃહ વિભાગે કર્યા સસ્પેન્ડ, 8 લાખની લાંચ લેવાનો લાગ્યો છે આરોપ

DySP J.m Bharwad Suspended by Home Department gandhinagar

DySP જે. એમ. ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગૃહવિભાગે DySP જે. એમ. ભરવાડને સસ્પેન્ડ કર્યા છે. જે. એમ. ભરવાડ પર રૂપિયા 8 લાખની લાંચ લેવાનો આરોપ છે. આ સસ્પેન્શન દરમિયાન હેડક્વાર્ટર છોટાઉદેપુર રહેશે. જે.એમ ભરવાડ પર જેતપુરમાં આર્મ્સ એક્ટના ગુનામાં નામો બહાર આવ્યા હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ